✕

પૈચાન કૌન?

26 November, 2026 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરદીનના લુક વિશે પ્રોડક્શન સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું છે કે આ પાત્ર ભજવવા માટે ફરદીને પોતાના શરીરમાં અનેક ફેરફાર કર્યા છે.

ફરદીન ખાન

રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મ ‘પોલીસ કંપની’માંથી ફરદીન ખાનનો ફર્સ્ટ લુક જાહેર થયો છે. આ ફિલ્મમાં ફરદીન ડૉનની ભૂમિકામાં જોવા મળશે. સામે આવેલી તસવીરમાં તે અત્યાર સુધી ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળી રહ્યો છે. ફરદીનના લુક વિશે પ્રોડક્શન સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું છે કે આ પાત્ર ભજવવા માટે ફરદીને પોતાના શરીરમાં અનેક ફેરફાર કર્યા છે.

ram gopal varma fardeen khan upcoming movie indian films entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood