✕

રણવીર ‌સિંહનું એલાન : I’m H.I.M

17 November, 2026 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધુરંધર’ની જબરદસ્ત સફળતાએ રણવીર સિંહમાં ગજબના આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે. હાલમાં રણવીરે સોશ્યલ મીડિયા પર અલગ-અલગ પોસ્ટમાં ત્રણ તસવીરો શૅર કરી છે. રણવીરના હૉટ લુક અને ફિટનેસને હાઇલાઇટ કરતી આ તસવીરોમાં રણવીરનો કૉન્ફિડન્સ છલકાય છે.

રણવીર સિંહ

‘ધુરંધર’ની જબરદસ્ત સફળતાએ રણવીર સિંહમાં ગજબના આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે. હાલમાં રણવીરે સોશ્યલ મીડિયા પર અલગ-અલગ પોસ્ટમાં ત્રણ તસવીરો શૅર કરી છે. રણવીરના હૉટ લુક અને ફિટનેસને હાઇલાઇટ કરતી આ તસવીરોમાં રણવીરનો કૉન્ફિડન્સ છલકાય છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે રણવીરે કૅપ્શન લખી છે ‘I’m H.I.M’. આ શબ્દપ્રયોગનો ઉપયોગ આત્મવિશ્વાસ, પ્રભુત્વ અને અસાધારણ પ્રદર્શન દર્શાવવા માટે થાય છે.

ranveer singh photos social media instagram viral post dhurandhar entertainment news bollywood buzz bollywood gossips bollywood news bollywood