02 January, 2026 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ન્યુ યૉર્કના વેકેશન દરમ્યાન શેફ વિકાસ ખન્નાની રેસ્ટોરાં ‘બંગલો’માં પણ ગયાં હતાં. આ મુલાકાત દરમ્યાન વિકાસ ખન્નાએ ‘ધુરંધર’ની સફળતા ઊજવવા રણવીર અને દીપિકાને મોદક ખવડાવ્યો હતો. રેસ્ટોરાંમાં દીપિકાએ પહેલવહેલી વાર મોદક બનાવવાની કોશિશ કરી જોઈ હતી.