15 September, 2025 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી કારમાં ફરી રહેલા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ
રણવીર સિંહે હાલમાં પોતાના જન્મદિવસે નવી ૪.૫૭ કરોડ રૂપિયાની હાઇ-ઍન્ડ ઇલેક્ટ્રિક એસયુવી હમર EV 3X ખરીદી છે. હાલમાં રણવીર અને દીપિકા બન્ને પોતાની આ લક્ઝરી કારમાં રોમૅન્ટિક ડ્રાઇવ પર એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતાં જોવાં મળ્યાં હતાં. મુંબઈની સડકો પર નવી કારમાં ફરી રહેલા આ કપલે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.