રશ્મિકા મંદાનાએ ખુશી મળે એ કામ કરવાની સલાહ આપી

11 June, 2021 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચન સાથે તે ‘ગુડબાય’માં જોવા મળવાની છે

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાનાએ લોકોને સલાહ આપતાં જણાવ્યું છે કે તમને જેમાં ખુશી મળે એ કામ કરવું જોઈએ. અમિતાભ બચ્ચન સાથે તે ‘ગુડબાય’માં જોવા મળવાની છે. તેલુગુ ફિલ્મ્સ દ્વારા તે ખૂબ ફેમસ થઈ છે. તે લોકોને સોશ્યલ મીડિયામાં પૉઝિટિવ મેસેજ આપે છે. ટ્વિટર પર સલાહ આપતાં રશ્મિકાએ ટ્વીટ કર્યું હતું કે ‘એક વસ્તુ મને મારા ફ્રેન્ડે કહી હતી અને એથી મને લાગ્યું કે તમારી સાથે પણ એ શૅર કરું. તમારો સમય એવી બાબતોમાં પસાર કરો જે તમને આનંદ આપે (કંઈક એવી વસ્તુ કરો જે તમારા ચહેરા પર સ્માઇલ લાવે અને તમને ખુશી આપે). કાં તો પૈસા અથવા તો જ્ઞાન આપે... બીજું કંઈ નહીં. પિરિયડ.’

entertainment news bollywood bollywood news bollywood gossips