જ્યારે પુષ્પા મળ્યો તેની શ્રીવલ્લીને દુલ્હનના અવતારમાં

06 March, 2026 12:22 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના હૈદરાબાદમાં યોજાયેલા રિસેપ્શનમાં આવ્યા અનેક સ્ટાર્સ

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના રિસેપ્શનમાં અલ્લુ અર્જુન

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના હૈદરાબાદમાં યોજાયેલા રિસેપ્શનમાં જુઓ બીજું કોણ-કોણ જોવા મળ્યું?

મૃણાલ ઠાકુર નવયુગલ સાથે

ક્રિતી સૅનન અને કરણ જોહર નવયુગલ સાથે

રામચરણ નવયુગલ સાથે

celebrity wedding rashmika mandanna vijay deverakonda hyderabad allu arjun mrunal thakur kriti sanon karan johar ram charan entertainment news bollywood bollywood news