રવીના ટંડને રામ ઝૂલા પર માણી સ્કૂટી-રાઇડની મજા

08 June, 2026 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવીનાનો આ સરળ અને આધ્યાત્મિક અંદાજ ફૅન્સને બહુ ગમ્યો છે.

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

રવીના ટંડન હાલમાં હૃષીકેશની આધ્યાત્મિક યાત્રા કરી રહી છે. આ યાત્રા પરથી રવીનાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં રવીના રામ ઝૂલા પર સ્કૂટી-રાઇડની મજા માણી રહી હતી. આ સ્કૂટી-રાઇડ દરમ્યાન રવીનાએ મા ગંગાના આશીર્વાદ લીધા હતા અને જોરશોરથી ‘હર હર ગંગે’ના જયકારા બોલાવ્યા હતા. રવીનાનો આ સરળ અને આધ્યાત્મિક અંદાજ ફૅન્સને બહુ ગમ્યો છે.

raveena tandon rishikesh viral videos entertainment news bollywood bollywood news