સઈ પલ્લવી ભડકી ગઈ : સીતામાતાના રોલ માટે હું વેજિટેરિયન નથી બની

13 December, 2024 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સઈ પલ્લવીએ એ વાતનો ઇનકાર કર્યો છે કે તે આ રોલ માટે વેજિટેરિયન બની ગઈ છે

સઈ પલ્લવી

રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘રામાયણ’માં સીતામાતાનો રોલ ભજવતી દ​ક્ષિણની અભિનેત્રી સઈ પલ્લવીએ એ વાતનો ઇનકાર કર્યો છે કે તે આ રોલ માટે વેજિટેરિયન બની ગઈ છે. આ વાતથી સઈ એટલીબધી ભડકી ગઈ છે કે તેણે આવી અફવા ફેલાવનારા લોકો સામે લીગલ ઍક્શન લેવાની ધમકી આપી છે.

ranbir kapoor bollywood news bollywood gossips bollywood entertainment news ramayan