સમન્થા રુથ પ્રભુ પતિ રાજ નિદિમોરુ સાથે વિયેતનામમાં માણી રહી છે બેબીમૂન

20 August, 2026 02:37 PM IST  |  Vietnam | Gujarati Mid-day Correspondent

મમ્મી બનવાની તૈયારી કરી રહેલી સમન્થા રુથ પ્રભુ પતિ રાજ નિદિમોરુ સાથે વિયેતનામમાં શાંતિભર્યો સમય પસાર કરી રહી છે. સમન્થાએ પોતાની રજાઓની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જેમાં તેમના બેબીમૂનની ઝલક જોવા મળી રહી છે.

સમન્થા રુથ પ્રભુ પતિ રાજ નિદિમોરુ સાથે વિયેતનામમાં માણી રહી છે બેબીમૂન

મમ્મી બનવાની તૈયારી કરી રહેલી સમન્થા રુથ પ્રભુ પતિ રાજ નિદિમોરુ સાથે વિયેતનામમાં શાંતિભર્યો સમય પસાર કરી રહી છે. સમન્થાએ પોતાની રજાઓની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જેમાં તેમના બેબીમૂનની ઝલક જોવા મળી રહી છે. આ તસવીરોમાં સમન્થા પોતાના જીવનના આ નવા તબક્કાને સ્વીકારતી અને રાજ સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતી જોવા મળે છે. વિયેતનામની આ ટ્રિપમાં ફૂડ પણ મહત્ત્વનો હિસ્સો રહ્યું હતું અને તસવીરોમાં તેઓ અનેક નવી-નવી વાનગીઓની મજા માણતાં જોવાં મળે છે.

samantha ruth prabhu bollywood buzz bollywood news vietnam bollywood gossips bollywood entertainment news