14 October, 2025 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુએ પોતાના નવા આલીશાન ઘરમાં ગૃહપ્રવેશ કર્યો છે અને તેણે સોશ્યલ મીડિયા પર આ ઘરની તસવીરો શૅર કરી છે. સમન્થાએ પોતાના રૉયલ હૉલ, સુંદર પૂજારૂમ અને પેટ્સ સાથે અનેક અલગ-અલગ તસવીરો શેર કરી છે.
એમાં ક્યારેક સમન્થા જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે તો ક્યારેક પોતાના પેટ્સ સાથે રમતી જોવા મળે છે.