ધુરંધર : ધ રિવેન્જ પછી સારા અર્જુન હવે રોમૅન્સ કરશે ઈશાન ખટ્ટર સાથે

28 March, 2026 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતા પછી અભિનેત્રી સારા અર્જુન સતત ચર્ચામાં છે. આ સફળતા બાદ સારા હવે પોતાના આગામી મોટા પ્રોજેક્ટની તૈયારીમાં લાગી ગઈ છે. રિપોર્ટ છે કે સારા હવે નેક્સ્ટ ફિલ્મમાં ઈશાન ખટ્ટર સાથે રોમૅન્સ કરતી જોવા મળશે.

ધુરંધર : ધ રિવેન્જ પછી સારા અર્જુન હવે રોમૅન્સ કરશે ઈશાન ખટ્ટર સાથે

‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતા પછી અભિનેત્રી સારા અર્જુન સતત ચર્ચામાં છે. આ સફળતા બાદ સારા હવે પોતાના આગામી મોટા પ્રોજેક્ટની તૈયારીમાં લાગી ગઈ છે. રિપોર્ટ છે કે સારા હવે નેક્સ્ટ ફિલ્મમાં ઈશાન ખટ્ટર સાથે રોમૅન્સ કરતી જોવા મળશે. હાલમાં ઈશાને પણ સારા અર્જુન સાથે એક પોસ્ટ શૅર કરી અને ‘ઇટ્સ અ મૅચ’ લખ્યું એના કારણે આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે. જોકે હજી સુધી મેકર્સ તરફથી આ પ્રોજેક્ટ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ishaan khattar sara arjun bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news