ગોવામાં શાહિદ કપૂરનું ફૅમિલી-વેકેશન

11 March, 2026 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહિદે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેના વેકેશનની તસવીરો પણ શૅર કરી છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

હાલમાં શાહિદ કપૂર વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને મમ્મી નીલિમા અઝીમ, ભાઈ ઈશાન ખટ્ટર અને પત્ની મીરા રાજપૂત સાથે ફૅમિલી-વેકેશન માણવા માટે ગોવા પહોંચી ગયો હતો.

શાહિદે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેના વેકેશનની તસવીરો પણ શૅર કરી છે જેમાં તે પરિવાર સાથે મોજમસ્તી કરતો અને આનંદભરી પળો માણતો જોવા મળે છે.

shahid kapoor mira rajput neelima azeem ishaan khattar goa social media entertainment news bollywood bollywood news