‘ચૂપ-રિવેન્જ ઑફ ધ આર્ટિસ્ટ’નું શૂટિંગ થયું પૂરું

28 October, 2021 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં કેક-કટિંગ કરવામાં આવ્યું હતી. એના ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને શ્રેયાએ કૅપ્શન આપી હતી કે ઇટ્સ અ રૅપ-અપ ‘ચૂપ-રિવેન્જ ઑફ ધ આર્ટિસ્ટ’.

‘ચૂપ-રિવેન્જ ઑફ ધ આર્ટિસ્ટ’નું શૂટિંગ થયું પૂરું

આર. બાલ્કીની ‘ચૂપ-રિવેન્જ ઑફ ધ આર્ટિસ્ટ’નું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સની દેઓલ, પૂજા ભટ્ટ, દુલકર સલમાન અને શ્રેયા ધન્વંતરી લીડ રોલમાં છે. આ ફિલ્મને પ્રણબ કાપડિયા અને અનિરુદ્ધ શર્માએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના ડાયલૉગ્સ અને સ્ક્રીનપ્લે આર. બાલ્કીએ લખ્યા છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં કેક-કટિંગ કરવામાં આવ્યું હતી. એના ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને શ્રેયાએ કૅપ્શન આપી હતી કે ઇટ્સ અ રૅપ-અપ ‘ચૂપ-રિવેન્જ ઑફ ધ આર્ટિસ્ટ’.

bollywood news bollywood bollywood gossips entertainment news