ક્યા અદા ક્યા જલવા

22 October, 2021 03:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રદ્ધા કપૂરે સાડી પહેરેલો ફોટો શૅર કરીને પોતાની સુંદરતાનો જાદુ વિખેર્યો છે

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરે સાડી પહેરેલો ફોટો શૅર કરીને પોતાની સુંદરતાનો જાદુ વિખેર્યો છે. લાલ સાડીમાં સ્લીવલેસ બ્લાઉઝ પહેરીને તે બીચ સામે ઊભી છે. સોશ્યલ મીડિયામાં તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે લોકોને અવગત કરાવે છે. તેનો આ ફોટો પણ તેના ફૅન્સને ખૂબ ગમી ગયો છે. આ ફોટોને શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હાર્ટની ઇમોજિસ મૂકી છે.

entertainment news bollywood bollywood news shraddha kapoor