27 March, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
ઇન્ટરનેટ પર શ્રદ્ધા કપૂરના સ્કૂલના છેલ્લા દિવસે ફેરવેલમાં ક્લિક થયેલી તસવીર વાઇરલ થઈ રહી છે. આ વાઇરલ તસવીરમાં તેણે દાંત પર બ્રેસિસ પહેરી છે અને સફેદ યુનિફૉર્મમાં શ્રદ્ધાના ચહેરા પર જે માસૂમિયત દેખાય છે એવી જ નિર્દોષતા ૩૮ વર્ષે પણ તેના ચહેરા પર અકબંધ છે.