✕

ટોટલ ટાઈમપાસ: દેસી ગર્લ... યે હૈ દેસી ગર્લ

23 November, 2026 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીળી સાડી, નાકમાં ચૂંક અને કપાળે બિંદી સાથે શ્રદ્ધા કપૂરનો લુક બન્યો ચર્ચાસ્પદ

શ્રદ્ધા કપૂર

અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘ઈઠા’ને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે તેણે પોતાની કેટલીક નવી તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં શ્રદ્ધા પીળી સાડી, કપાળે બિંદી, નાકમાં ચૂંક, ગળામાં નેકલેસ અને હાથમાં બંગડી પહેરીને સુંદર દેસી અંદાજમાં જોવા મળી રહી છે. તેનો આ લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સમુદ્રકિનારે તેણે આપેલા સુંદર પોઝ તસવીરોને વધુ આકર્ષક બનાવી રહ્યા છે.

shraddha kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news