12 July, 2025 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી
ગઈ કાલે મુંબઈમાં ‘ધડક 2ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં આ ફિલ્મનાં હીરો-હિરોઇન સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી. આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી ‘ધડક’ની સીક્વલ છે. ‘ધડક’ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રીમેક હતી, જ્યારે ‘ધડક 2’ તામિલ ફિલ્મ ‘પરિયેરમ પેરુમલ’ની રીમેક છે. ‘ધડક 2’ પહેલી ઑગસ્ટે રિલીઝ થશે.