સિદ્ધાર્થ મલ્હોત્રાએ ૯ મહિનાની દીકરીની હેર ક્લિપ લગાવીને પોસ્ટ કરી સુપરક્યુટ તસવીર

18 April, 2026 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ તસવીરમાં તેણે પોતાની દીકરીની હેર-ક્લિપ પોતાના માથામાં લગાવી છે અને તે આમાં સુપરક્યુટ લાગી રહ્યો છે. આ તસવીર સાથે સિદ્ધાર્થે કૅપ્શન લખી છે, ‘કશું કહ્યા વગર કહો કે તમે દીકરીના પપ્પા છો.’

સિદ્ધાર્થ મલ્હોત્રાએ ૯ મહિનાની દીકરીની હેર ક્લિપ લગાવીને પોસ્ટ કરી સુપરક્યુટ તસવીર

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી ગયા વર્ષે ૧૫ જુલાઈએ દીકરી સરાયાહનાં પેરન્ટ્સ બન્યાં હતાં. હાલમાં તેઓ પોતાના જીવનના આ નવા તબક્કાથી ખૂબ ખુશ છે. આ ખુશીની ઝલક સિદ્ધાર્થે પોતે સોશ્યલ મીડિયામાં એક ખાસ તસવીરના માધ્યમથી શૅર કરી છે. આ તસવીરમાં તેણે પોતાની દીકરીની હેર-ક્લિપ પોતાના માથામાં લગાવી છે અને તે આમાં સુપરક્યુટ લાગી રહ્યો છે. આ તસવીર સાથે સિદ્ધાર્થે કૅપ્શન લખી છે, ‘કશું કહ્યા વગર કહો કે તમે દીકરીના પપ્પા છો.’

sidharth malhotra kiara advani bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news social media