પપ્પા અને પતિ જોવા આવ્યા સોનાક્ષીની ફિલ્મ

23 May, 2026 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રાઇમ વિડિયો પર ગઈ કાલે આવેલી ફિલ્મ ‘સિસ્ટમ’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ ગુરુવારે રાત્રે રાખવામાં આવ્યું હતું જેમાં આ ફિલ્મની હિરોઇન સોનાક્ષી સિંહા સાથે હસબન્ડ ઝહીર ઇકબાલ અને પપ્પા શત્રુઘ્ન સિંહા ઉપસ્થિત રહ્યા હતા.

પપ્પા અને પતિ જોવા આવ્યા સોનાક્ષીની ફિલ્મ

પ્રાઇમ વિડિયો પર ગઈ કાલે આવેલી ફિલ્મ ‘સિસ્ટમ’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ ગુરુવારે રાત્રે રાખવામાં આવ્યું હતું જેમાં આ ફિલ્મની હિરોઇન સોનાક્ષી સિંહા સાથે હસબન્ડ ઝહીર ઇકબાલ અને પપ્પા શત્રુઘ્ન સિંહા ઉપસ્થિત રહ્યા હતા. આ એક કોર્ટરૂમ ડ્રામા છે જેમાં સોનાક્ષી વકીલની ભૂમિકામાં છે. ફિલ્મના અન્ય કલાકારોમાં જ્યોતિકા, આશુતોષ ગોવારીકરનો સમાવેશ છે.

bollywood buzz sonakshi sinha bollywood news bollywood gossips bollywood entertainment news