જિંદગી કોઈ સપના જેવી છે

27 April, 2026 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજા દીકરાની મમ્મી બનેલી સોનમ કપૂરે તેના હાલના તબક્કાની તસવીરો શૅર કરી છે, હવે તેણે પોતાના નાનકડા દીકરાની નવી ઝલક ચાહકો સાથે શૅર કરી છે. આ તસવીરોમાં સોનમનો પતિ આનંદ આહુજા, મોટો દીકરો વાયુ અને નવજાત બાળક સાથેની ખાસ પળો જોવા મળી છે. 

જિંદગી કોઈ સપના જેવી છે

સોનમ કપૂર બીજા પુત્રના જન્મ બાદ ફરી માતૃત્વનો આનંદ માણી રહી છે અને તેની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. હવે તેણે પોતાના નાનકડા દીકરાની નવી ઝલક ચાહકો સાથે શૅર કરી છે. આ તસવીરોમાં સોનમનો પતિ આનંદ આહુજા, મોટો દીકરો વાયુ અને નવજાત બાળક સાથેની ખાસ પળો જોવા મળી છે. 
સોનમે પોસ્ટ સાથે ઇમોશનલ કૅપ્શન લખી છે, ‘જિંદગી કોઈ સપના જેવી છે. આ મહિનો અત્યાર સુધી એવો જ રહ્યો છે. આભાર દુનિયા. મારા ત્રણેય.’

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sonam kapoor instagram anand ahuja