સુજૉય ઘોષ શેનાથી પ્રેરિત થાય એનો ડર લાગે છે તાપસીને?

11 June, 2021 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાપસી વાંચી રહી છે ‘ડકૈતી 60 લાખ કી’

તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ

તાપસી પન્નુને હવે એ વાતનો ભય સતાવી રહ્યો છે કે ક્યાંક દિનેશ પંડિતના પુસ્તક ‘ડકૈતી 60 લાખ કી’ પરથી સુજૉય ઘોષ પ્રેરિત ન થઈ જાય. આ બુક તાપસી પણ વાંચી રહી છે. સુજૉય ઘોષ પણ આ હિન્દી બુક વાંચી રહ્યો છે. આ બુકને વાંચતા સુજૉયનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે આશા છે કે તે હવે આ થ્રિલરથી પ્રેરિત ન થાય.

entertainment news bollywood bollywood news bollywood gossips taapsee pannu