10 January, 2025 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’ પોસ્ટર
હૃતિક રોશન આજે એકાવનમી વર્ષગાંઠ ઊજવી રહ્યો છે ત્યારે તેની સૌપ્રથમ ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’ પણ ફરી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ૨૦૦૦માં ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી એ જોતાં એની પણ સિલ્વર જ્યુબિલી છે.