ધ તાજ સ્ટોરીનું ટ્રેલર લૉન્ચ થયું

17 October, 2025 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘ધ તાજ સ્ટોરી’ ૩૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે

`ધ તાજ સ્ટોરી`ના ટ્રેલરનો સીન

પરેશ રાવલની આગામી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ ૩૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે અને હાલમાં આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં પરેશ રાવલ ગાઇડના રોલમાં દેખાય છે જે ટૂરિસ્ટને તાજમહલમાં ફેરવે છે. આ પછી પરેશ રાવલ એકાએક તાજમહલ પર કેસ કરી દે છે અને આ મામલો વિવાદિત બની જાય છે. આ કોર્ટ કેસ પછી જ્યારે કોર્ટમાં ઇતિહાસનાં પાનાં પલટાય છે ત્યારે તાજમહલ વિશે અલગ જ વાર્તા જાણવા મળે છે.

paresh rawal taj mahal upcoming movie trailer launch latest trailers entertainment news bollywood bollywood news