✕

તૃપ્તિ ડિમરીએ શૅર કરી અમેરિકન વેકેશનની તસવીરો

28 September, 2026 11:52 AM IST  |  San Francisco | Gujarati Mid-day Correspondent

તૃપ્તિ ડિમરીએ અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોની વેકેશનની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તસવીરોમાં તે જંગલ અને સમુદ્રકિનારે ક્વૉલિટી ટાઇમ પસાર કરતી જોવા મળે છે.

તૃપ્તિ ડિમરી

તૃપ્તિ ડિમરી સોશ્યલ મીડિયા પર ઘણી ઍક્ટિવ રહે છે. હાલમાં તૃપ્તિ અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કો ખાતે વેકેશન ગાળવા ગઈ હતી અને તેણે ત્યાંની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે જેમાં તે જંગલમાં તેમ જ સમુદ્રકિનારે ક્વૉલિટી ટાઇમ પસાર કરતી જોવા મળે છે.

tripti dimri san francisco entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood