ઉર્વશી ધોળકિયાએ ટ્રાય કરી નવી બૉબ હેરસ્ટાઇલ

14 March, 2026 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાણીતી ટીવી-ઍક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાએ તાજેતરમાં પોતાના લુકમાં મોટો ફેરફાર કરીને નવી શૉર્ટ બૉબ હેરસ્ટાઇલ અપનાવી છે. ૪૬ વર્ષની ઉર્વશીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે નવી હેરકટ સાથે આત્મવિશ્વાસભર્યા અંદાજમાં જોવા મળે છે.

ઉર્વશી ધોળકિયાએ ટ્રાય કરી નવી બૉબ હેરસ્ટાઇલ

જાણીતી ટીવી-ઍક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાએ તાજેતરમાં પોતાના લુકમાં મોટો ફેરફાર કરીને નવી શૉર્ટ બૉબ હેરસ્ટાઇલ અપનાવી છે. ૪૬ વર્ષની ઉર્વશીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે નવી હેરકટ સાથે આત્મવિશ્વાસભર્યા અંદાજમાં જોવા મળે છે. આ વિડિયોની સાથે તેણે લખ્યું કે ‘વાળ કાપવા એ માત્ર સ્ટાઇલનો બદલાવ નથી, એ એક આત્મવિશ્વાસભર્યો અભિગમ પણ દર્શાવે છે.’

urvashi dholakia social media bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news