‘સૈયારા’ના બાઇક-સીનમાં હતાં અહાન પાંડે અને અનીત પડ્ડાનાં બૉડી-ડબલ?

16 August, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહાન અને અનીતે આ સીન બૉડી-ડબલની મદદથી શૂટ કર્યો હતો

નાના સ્ટન્ટ-સીન માટે બૉડી-ડબલની મદદ લેવાને કારણે અહાન અને અનીત ટ્રોલ થઈ રહ્યાં છે.

અહાન પાંડે અને અનીત પડ્ડાની ડેબ્યુ ફિલ્મ ‘સૈયારા’ને સારીએવી સફળતા મળી છે. આ ફિલ્મનો અહાન અને અનીતનો બાઇક પરનો સીન પૉપ્યુલર થયો છે અને હવે જાણવા મળ્યું છે કે અહાન અને અનીતે આ સીન બૉડી-ડબલની મદદથી શૂટ કર્યો હતો. હવે આ વાત બહાર આવતાં સોશ્યલ મીડિયા પર આટલા નાના સ્ટન્ટ-સીન માટે બૉડી-ડબલની મદદ લેવાને કારણે અહાન અને અનીત ટ્રોલ થઈ રહ્યાં છે.

aneet padda bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news