વાઇલ્ડ સ્પિરિટ કરિશ્મા તન્ના

06 April, 2021 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટોમાં તેણે સ્ટ્રાઇપ્ડ સ્પોર્ટ્સ બ્રા અને શૉર્ટ્સ પહેર્યાં છે અને બેડ પર સૂતી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે વાઇલ્ડ સ્પિરિટ, સૉફ્ટ હાર્ટ.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્નાએ પોતાને વાઇલ્ડ સ્પિરિટ જણાવી છે. તેણે પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ફોટોમાં તેણે સ્ટ્રાઇપ્ડ સ્પોર્ટ્સ બ્રા અને શૉર્ટ્સ પહેર્યાં છે અને બેડ પર સૂતી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે વાઇલ્ડ સ્પિરિટ, સૉફ્ટ હાર્ટ.

bollywood news bollywood bollywood gossips karishma tanna