હસબન્ડ સાથે સુવર્ણ મંદિર પહોંચી યામી

23 October, 2021 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાથે જ હાથમાં લાલ બંગડી પહેરી છે. યામી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ શૅર કરતી રહે છે. આ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.

હસબન્ડ સાથે સુવર્ણ મંદિર પહોંચી યામી

યામી ગૌતમ હસબન્ડ આદિત્ય ધર સાથે અમ્રિતસરના સુવર્ણ મંદિર પહોંચી છે. થોડા મહિના પહેલાં જ આ બન્નેએ પરિવાર અને નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધાં હતાં. બન્નેના મંદિર પાસેના ફોટો યામીએ શૅર કર્યા છે. ફોટોમાં યામીએ પિચ સૂટ પહેર્યું છે. એમાં મિરરવર્ક કરેલું છે. સાથે જ હાથમાં લાલ બંગડી પહેરી છે. યામી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ શૅર કરતી રહે છે. આ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.

bollywood news bollywood bollywood gossips entertainment news yami gautam