દિવાળીનાં શુભ મુહૂર્ત

28 October, 2021 10:48 AM IST  |  Mumbai | Aacharya Devvrat Jani

શાસ્ત્રોક્ત રીતે વિક્રમ સંવત ૨૦૭૭ દીપાવલિનાં શુભ મુહૂર્ત અને વિક્રમ સંવત ૨૦૭૮ નવા વર્ષના પ્રારંભનાં મુહૂર્ત

દિવાળીનાં શુભ મુહૂર્ત

આચાર્ય દેવવ્રત જાની

feedbackgmd@mid-day.com

૨૮ ઑક્ટોબર ૨૦૨૧, ગુરુવાર - ગુરુપુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠ યોગ

નવા વર્ષના ચોપડા અને સોનું-ચાંદી ખરીદવાનાં શ્રેષ્ઠ મુહૂર્ત

આજે સવારે ૯.૪૨ વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર છે, જે પછી ગુરુપુષ્યામૃત યોગ શરૂ થાય છે. ગુરુપુષ્યામૃતના ઉત્તમોત્તમ શ્રેષ્ઠ યોગમાં નવા વર્ષના ચોપડા અને ચાંદીના સિક્કા ખરીદવા શાસ્ત્રોક્ત રીતે શુભ છે.

શ્રેષ્ઠ સમય

સવારના ૧૧.૦૦થી બપોરના
.૧૫ વાગ્યા સુધી

સાંજના . ૪૫થી .૦૦ વાગ્યા સુધી

૨૯ ઑક્ટોબર ૨૦૨૧, શુક્રવાર

આજના દિવસે પુષ્ય નક્ષત્ર સવારના ૧૧.૩૯ વાગ્યા સુધી રહેશે. પુષ્ય નક્ષત્રના શ્રેષ્ઠ યોગમાં પણ નવા વર્ષના ચોપડા તેમ જ સોનું-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે.

શ્રેષ્ઠ સમય

સવારના ૦૬. ૪૫થી
૧૦. ૦પ વાગ્યા સુધી

૨ નવેમ્બર ૨૦૨૧,
મંગળવાર - ધનતેરસ

શ્રેષ્ઠ સમય

સવારના .૩પથી બપોરે
.૪૦ વાગ્યા સુધી

બપોરના .૧૨થી સાંજના .૩પ વાગ્યા સુધી

સાંજના .૨૦થી રાતના .૦પ
વાગ્યા સુધી

રાતના ૧૦.પ૦થી રાતના .૩૦ વાગ્યા સુધી

૩ નવેમ્બર ૨૦૨૧, બુધવાર - કાળી ચૌદસ

શ્રેષ્ઠ સમય

સવારના .પ૦થી .૩૦ વાગ્યા સુધી

સવારના ૧૧.૦૦થી બપોરના ૧૨.૩૦ વાગ્યા સુધી

બપોરના .૧પથી સાંજના
.૦૦ વાગ્યા સુધી

સાંજના .૪૦થી રાતના ૧૨.૨૦ વાગ્યા સુધી

૪ નવેમ્બર ૨૦૨૧,
ગુરુવાર - દીપાવલિ પર્વ

શ્રેષ્ઠ સમય

સવારના .૪૭થી .૧૧ વાગ્યા સુધી

સવારના ૧૦.પ૯થી બપોરના .૧૦ વાગ્યા સુધી

સાંજના .૩પથી રાતના .૧૦
વાગ્યા સુધી

રાતના ૧૨.૨પથી પરોઢના .૦૦ વાગ્યા સુધી

પરોઢના .૩૮થી .૦૮ વાગ્યા સુધી

પ નવેમ્બર ૨૦૨૧,
શુક્રવાર - બેસતું વર્ષ

શ્રેષ્ઠ સમય

સવારના .પ૦થી ૧૦.પપ
વાગ્યા સુધી

બપોરના ૧૨.૨૩થી ૩.૪૬ વાગ્યા સુધી

૯ નવેમ્બર, ૨૦૨૧,

મંગળવાર - લાભપાંચમ

શ્રેષ્ઠ સમય

સવારના .૪૦થી બપોરના .૪૦ વાગ્યા સુધી

 

astrology diwali