કોઈ અન્યએ વાપરેલી ચીજવસ્તુ સાથે તેનાં કર્મ, વિચારધારા અને ઇમોશન જોડાયેલાં હોય છે. બીજાની એ ચીજવસ્તુ વાપરવાથી ઘણી વખત એ ચીજ વાપરનારાના વિકાસ, વિચારો, આત્મવિશ્વાસ અને નિર્ણયક્ષમતા પર નકારાત્મક અસર પહોંચી શકે છે એટલે જ શાસ્ત્રોમાં અન્ય કોઈએ વાપરી હોય એવી કેટલીક ચીજવસ્તુ લેવાની સ્પષ્ટતાપૂર્વક ના પાડવામાં આવી છે. કોની કઈ ચીજ માગીને વાપરવી નહીં એ જાણવું જોઈએ અને પછી એ ચીજ માગીને પહેરવા કે વાપરવાની માનસિકતા પણ છોડવી જોઈએ.
23 November, 2025 10:51 IST | Mumbai | Acharya Devvrat Jani