કપડા પર ચ્યુઇંગ-ગમ ચોંટી જાય તો શું કરવું?

14 January, 2026 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો આવું થાય તો કપડું એક-બે કલાક ફ્રીઝરમાં મૂકો. આનાથી ચ્યુઇંગ-ગમ કડક થઈ જશે. પછી ચાકુ કે કાર્ડની મદદથી કાઢી નાખો. આ પદ્ધતિથી કપડું ખરાબ થતું નથી.

કપડા પર ચ્યુઇંગ-ગમ ચોંટી જાય તો શું કરવું?

 જો આવું થાય તો કપડું એક-બે કલાક ફ્રીઝરમાં મૂકો. આનાથી ચ્યુઇંગ-ગમ કડક થઈ જશે. પછી ચાકુ કે કાર્ડની મદદથી કાઢી નાખો. આ પદ્ધતિથી કપડું ખરાબ થતું નથી.
 જો ફ્રિજ ન હોય તો ચ્યુઇંગ-ગમ પર બરફ ઘસો. પછી નીકળે એટલી કાઢી નાખો. એ થયા બાદ જો કૉટનનું કપડું હોય તો સૅનિટાઇઝર અથવા આલ્કોહોલ લગાવીને ઘસો. આનાથી ચ્યુઇંગ-ગમ નીકળી જાય છે.

fashion news fashion lifestyle news life and style columnists