ઓટ્સ ઉત્તપ્પા

17 June, 2025 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બધી સામગ્રી એક નૉન-સ્ટિક તવા પર નાના-નાના ઉત્તપ્પા ઉતારીને તેલથી શેકી લેવા. કોથમીર અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરવા.

ઓટ્સ ઉત્તપ્પા

સામગ્રી : ૨ કપ ઓટ્સ મિક્સરમાં પીસેલા, ૧ કપ બારીક સમારેલાં શાક (કોબી, કાંદા, શિમલા મરચાં), ૧ ચમચો બારીક સમારેલી કોથમીર, ૧ ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, ૧ કપ મોળું દહીં, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર પૂરતું, તેલ શેકવા માટે અને કોથમીર-ફુદીનાની ચટણી

રીત : તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરીને ખીરું બનાવવું. બધી સામગ્રી એક નૉન-સ્ટિક તવા પર નાના-નાના ઉત્તપ્પા ઉતારીને તેલથી શેકી લેવા. કોથમીર અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરવા.

food news indian food mumbai food health tips life and style columnists gujarati mid-day mumbai