તાડગોળા મિલ્કશેક

07 June, 2025 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પછી ગ્લાસમાં ભરો અને ઉપરથી થોડા સમારેલા તાડગોળા અને કાપેલી ગુલાબની પાંદડી નાખી ગાર્નિશ કરો. ઠંડું-ઠંડું પીરસો અને માણો તાજગીભર્યો તાડગોળા મિલ્કશેક.

તાડગોળા મિલ્કશેક

સામગ્રી: ૬-૭ નંગ તાડગોળા (છાલ નીકળેલા), ૩થી ૫ ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક, ૨ ચમચી ગુલાબજળ, ૪થી ૫ નંગ બરફના ટુકડા

ગાર્નિશ માટે : સમારેલા તાડગોળા અને દેશી ગુલાબની પાંદડી

બનાવવાની રીત : બધા તાડગોળા, કન્ડેન્સ્ડ મિલ્ક, ગુલાબજળ અને બરફના ટુકડા મિક્સરમાં નાખી બ્લેન્ડ કરો જ્યાં સુધી મિલ્કશેક સરસ એકરસ થઈ જાય. એ પછી ગ્લાસમાં ભરો અને ઉપરથી થોડા સમારેલા તાડગોળા અને કાપેલી ગુલાબની પાંદડી નાખી ગાર્નિશ કરો. ઠંડું-ઠંડું પીરસો અને માણો તાજગીભર્યો તાડગોળા મિલ્કશેક.

food news food and drink indian food mumbai food life and style columnists gujarati mid-day mumbai