આજની રેસિપી: સૂંઠ અને પીપરીમૂળના પૌષ્ટિક સ્વાદિષ્ટ લાડુ

07 October, 2025 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો સૂંઠ અને પીપરીમૂળના પૌષ્ટિક સ્વાદિષ્ટ લાડુ

પૌષ્ટિક સ્વાદિષ્ટ લાડુ

સામગ્રી : સૂંઠ, પીપરીમૂળ, ગુંદર, સૂકા નારિયેળનો ભૂકો અથવા કતરી, ગોળ, ઘી, કાજુ-બદામનો ભૂકો અથવા કતરી

રીત : સૂંઠ, પીપરીમૂળ અને તળેલા ગુંદરનો કરકરો ભૂકો, કાજુ-બદામનો કરકરો ભૂકો અને ગોળ-ઘી બધું બરોબર મિક્સ કરીને લાડવા બનાવવા. શરદી, ઉધરસ અને કફ થાય ત્યારે આ લાડુ ખાવાથી રાહત મળશે.

- કિરણ ભીસે

 

(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે)

food news Gujarati food indian food mumbai food lifestyle news life and style columnists