આજની રેસિપી

23 July, 2026 06:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજની રેસિપી : સિંધી કોકી

આજની રેસિપી : સિંધી કોકી

સામગ્રી : બે કપ ઘઉંનો લોટ, અડધો કપ બારીક કાપેલા કાંદા, કોથમીર, મીઠું, મરચાંની પેસ્ટ, જીરું, એક ટીસ્પૂન દાડમના દાણાનો પાઉડર, ૩ ચમચી ઘી.


રીત : ઘઉંના લોટમાં કાંદા, કોથમીર, મીઠું, જીરું, મરચાંની પેસ્ટ, દાડમના દાણાનો પાઉડર અને ઘી નાખીને લોટ બાંધી લેવો. ઘઉંના લોટનું અટામણ લઈને વણીને નૉનસ્ટિક લોઢીમાં કોકી (પરાઠાની જેમ) બન્ને બાજુ ઘી લગાવીને શેકી લેવી.

lifestyle news life and style food and drink food news street food indian food mumbai food Gujarati food