અમદાવાદની રથયાત્રામાં હાથણીની ચીસ સાંભળીને દોડી આવેલા હાથીને કારણે મચી ગઈ જબરી દોડધામ

28 June, 2025 09:56 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ રથયાત્રા દરમિયાન એક હાથી દોડી ગયો હતો જેના કારણે નાસભાગ મચી ગઈ; 17 ઘાયલ થયા. બે માદા અને એક નર હાથીને કાબુમાં લેવામાં આવ્યા

હાથણીની ચીસ સાંભળીને દોડી આવેલા હાથીને કારણે મચી ગઈ જબરી દોડધામ

કેટલાય લોકો અડફેટે ચડ્યા : ૧૭માંથી બે માદા અને એક નર હાથીને કાબૂમાં લઈને મંદિર પાછા લઈ જવાયા

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ખારિયા ગોલાવાડ પાસે ભીડ જોઈને એક હાથી બેકાબૂ થઈ ગયો, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. પ્રાણી સંગ્રહાલયના અધિક્ષક અને ડૉક્ટરોની ટીમે હાથીને ઈન્જેક્શન આપીને કાબૂમાં લીધી. આ ઘટનાને કારણે, ટ્રક લગભગ 15 મિનિટ સુધી અટવાઈ રહી અને એક યુવાન ઘાયલ થયો, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હાથીને કાબૂમાં લીધા બાદ, યાત્રા ફરી શરૂ થઈ.

ahmedabad Rathyatra jagannath puri culture news religion news gujarat gujarat news