ઇઝરાયલે છોડેલી મિસાઇલોએ ઈરાનમાં જુઓ ગાડીઓને કેવી ઉડાડી

05 July, 2025 08:26 AM IST  |  Tehran | Gujarati Mid-day Correspondent

મિસાઇલો ત્રાટકી એ પછી ગાડીઓ કઈ રીતે હવામાં ફંગોળાઈ હતી.

ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાનો એક વિડિયો હમણાં સોશ્યલ મીડિયા પર વાઇરલ

થોડા દિવસ પહેલાં ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાનો એક વિડિયો હમણાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે મિસાઇલો ત્રાટકી એ પછી ગાડીઓ કઈ રીતે હવામાં ફંગોળાઈ હતી.

israel iran international news news world news social media viral videos