ઍમૅઝૉનના બૉસે ૬૧ વર્ષની ઉંમરે બીજાં લગ્ન કર્યાં

30 June, 2025 06:56 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જૅફ બેઝોસ ૬૧ વર્ષના છે અને લૉરેન સાન્ચેઝની ઉંમર પંચાવન વર્ષની છે. શુક્રવારે ઇટલીના વેનિસમાં બન્નેએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. બન્નેનાં આ બીજાં લગ્ન છે.

જેફ બેઝોસ અને જર્નલિસ્ટ લૉરેન

ઈ-કૉમર્સ જાયન્ટ ઍમૅઝૉનના બૉસ, વર્લ્ડના થર્ડ-રિચેસ્ટ જેફ બેઝોસ અને જર્નલિસ્ટ લૉરેન સાન્ચેઝ પતિ-પત્ની બની ગયાં છે. જૅફ બેઝોસ ૬૧ વર્ષના છે અને લૉરેન સાન્ચેઝની ઉંમર પંચાવન વર્ષની છે. શુક્રવારે ઇટલીના વેનિસમાં બન્નેએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. બન્નેનાં આ બીજાં લગ્ન છે.

amazon italy celebrity wedding international news news world news venice