18 April, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો : સતેજ શિંદે
ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ પ્લાઝા મૉલમાં સેલિબ્રિટી ફૅશન-ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાનો નવો લક્ઝરી સ્ટોર ખૂલ્યો હતો. એ વખતે નીતા અંબાણી હાજર રહ્યાં હતાં. તેમણે પહેરેલી બ્લૅક ઍન્ડ ગોલ્ડ કૉમ્બિનેશનની ટ્રેડિશનલ સાડી અને બટવા-સ્ટાઇલ પર્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.