પુણેમાં કાકા-ભત્રીજાનો જાદુ ન ચાલ્યો, બન્ને NCPને પછાડી દીધી BJPએ

17 January, 2026 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રભરમાં ઠેર-ઠેર BJPનો સપાટો...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પવાર કાકા-ભત્રીજા સાથે મળીને પણ પુણેમાં જોઈએ એવું વર્ચસ જમાવી શક્યા નહોતા. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પાર્ટીના ગઢ પુણે અને પાડોશી પિંપરી-ચિંચવડમાં નિષ્ફળ રહ્યા હતા. ‍‍BJPએ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં બન્ને NCPને પરાજિત કરી. ‍BJPને રોકવા માટે તેમણે કાકા શરદ પવાર સાથે છેડો ફાડીને પાર્ટીને વિભાજિત કર્યાનાં બે વર્ષ કરતાં વધુ સમય પછી ફરીથી NCP (SP) સાથે હાથ મિલાવ્યા, પરંતુ ‍BJP બન્ને શહેરોમાં નિર્ણાયક જીત તરફ આગળ વધી હતી.

પુણે

કુલ બેઠક

૧૬૫

BJP

૧૨૩

શિવસેના

NCP

૨૧

NCP (SP)

શિવસેના (UBT)

MNS

0

કૉન્ગ્રેસ

૧૬

 

નાગપુર

કુલ બેઠક

૧૫૧

BJP

૧૦૨

શિવસેના

NCP

NCP (SP)

શિવસેના (UBT)

MNS

 

નાશિક

કુલ બેઠક

૧૨૨

BJP

૭૨

શિવસેના

૨૬

શિવસેના (UBT)

૧૫

NCP

MNS

કૉન્ગ્રેસ

NCP (SP)

 

અકોલા

કુલ બેઠક

૮૦

BJP

૩૮

શિવસેના

NCP

NCP (SP)

શિવસેના (UBT)

MNS

કૉન્ગ્રેસ

૨૧

વંચિત

 

પિંપરી-ચિંચવડ

કુલ બેઠક

૧૨૮

BJP

૮૫

NCP

૩૬

શિવસેના

શિવસેના (UBT)

MNS

કૉન્ગ્રેસ

NCP(SP)

 

pimpri pune sharad pawar ajit pawar nationalist congress party bharatiya janata party pune news news