BMC = ‍BJP: દેશની સૌથી શ્રીમંત સુધરાઈમાં નવા યુગનો આરંભ

17 January, 2026 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJP : ૮૯, શિવસેના : ૨૯    ટોટલ : ૧૧૮ શિવસેના (UBT) : ૬૫, MNS : ૬    ટોટલ : ૭૧

ગઈ કાલે BJPના હેડક્વૉર્ટરની બહાર ઉજવણી કરતા કાર્યકરો અને તેમનું અભિવાદન ઝીલતા દેવેન્દ્ર ફડણવીસ

BJP : ૮૯, શિવસેના : ૨૯    ટોટલ : ૧૧૮ શિવસેના (UBT) : ૬૫, MNS : ૬    ટોટલ : ૭૧
દેશની સૌથી શ્રીમંત સુધરાઈમાં નવા યુગનો આરંભ, એકનાથ શિંદેની શિવસેના સાથે મળીને કરશે શાસન : અઢી દાયકા રાજ કરનારી ઠાકરે બ્રૅન્ડની શિવસેનાનો સૂર્યાસ્ત : મહારાષ્ટ્રભરમાં ઠેર-ઠેર BJPનો જયજયકાર. ગઈ કાલે BJPના હેડક્વૉર્ટરની બહાર ઉજવણી કરતા કાર્યકરો અને તેમનું અભિવાદન ઝીલતા દેવેન્દ્ર ફડણવીસ.

devendra fadnavis bharatiya janata party shiv sena eknath shinde bmc election brihanmumbai municipal corporation mumbai news news