16 January, 2026 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેતાઓએ તેમની ફેમિલી સાથે મતદાન કર્યું હતું
ઇલેક્શન કમિશને આપેલા આંકડાઓ મુજબ મુંબઈમાં સાડાત્રણ વાગ્યા સુધી ૪૧.૦૮ ટકા વોટિંગ, કુલ ૨૯ મહાનગરપાલિકાઓમાં સાડાપાંચ વાગ્યા સુધી ૪૬થી ૫૦ ટકા વોટિંગ: ઠેકઠેકાણે મતદારયાદીમાંથી નામ ગાયબ, પોલિંગ બૂથ બદલાઈ ગયાં, એક જ પરિવારના લોકોનાં નામ અલગ-અલગ જગ્યાએઃ આવી અગવડો ઘણી હતી, પણ વ્યક્તિગત અક્ષમતાઓને અવગણીને વોટ આપનારા ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં હતા
|
BMCમાં કોને કેટલી બેઠકો મળશે એ વિશે એક્ઝિટ પોલ શું કહે છે? |
||||
|
એજન્સીનું નામ |
BJP+SS |
UBT+MNS |
CONG |
OTHERS |
|
એક્સિસમાયઇન્ડિયા |
૧૪૧ |
૬૩ |
૧૪ |
૯ |
|
JVC |
૧૩૮ |
૫૯ |
૨૩ |
૭ |
|
ડીવી રિસર્ચ |
૧૦૭-૧૨૨ |
૬૮-૮૬ |
૧૮-૨૫ |
૧૦-૧૯ |
|
સકાળ |
૧૧૯ |
૭૫ |
૨૦ |
૦૦ |
|
જનમત |
૧૩૮ |
૬૨ |
૨૦ |
૭ |
|
JDS |
૧૨૭-૧૫૪ |
૪૪-૬૪ |
૧૬-૨૫ |
૧૦-૨૧ |
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની મહાનગરપાલિકાઓના એક્ઝિટ પોલ કોને બેસાડે છે ગાદીએ
થાણે - કુલ બેઠક ૧૩૧
થાણેમાં એકનાથ શિંદેની શિવસેના - ૭૨, જ્યારે BJP - ૨૬, NCP (SP) - ૧૫, NCP - ૧૦, કૉન્ગ્રેસ - ૩, UBT - ૩, MNS - ૨.
નવી મુંબઈ - કુલ બેઠક ૧૧૧
BJP - ૬૪, શિવસેના - ૪૦, UBT - ૪, MNS - ૧, NCP - ૧, NCP (SP) - ૧, કૉન્ગ્રેસ – ૦૦.
કલ્યાણ-ડોમ્બિવલી - કુલ બેઠક ૧૨૨
શિવસેના - ૫૭, BJP - ૪૨, UBT - ૬, MNS - ૬, કૉન્ગ્રેસ – ૨ NCP (SP) - ૨, અન્ય - ૭
ઉલ્હાસનગર - કુલ બેઠક ૭૮
BJP - ૨૮, શિવસેના - ૨૯, NCP - ૪, UBT - ૧, MNS - ૨, કૉન્ગ્રેસ -૨, અન્ય ૧૨
પનવેલ – કુલ બેઠક ૭૮
BJP - ૪૭, UBT - ૫, શિવસેના - ૩, NCP - ૧, MNS - ૧, કૉન્ગ્રેસ- ૨, NCP (SP) - ૧, અન્ય ૧૮.
ભિવંડી-નિઝામપુર – કુલ બેઠક ૯૦
અપક્ષ અને અન્ય - ૩૩, કૉન્ગ્રેસ - ૨૫, BJP - ૧૮, શિવસેના - ૮, UBT - ૨, NCP (SP) – ૪.
મીરા-ભાઈંદર - કુલ બેઠક ૯૫
BJP - ૨૭, UBT - ૭, શિવસેના - ૫, MNS - ૨, કૉન્ગ્રેસ - ૩, અન્ય -૨.
વસઈ-વિરાર – કુલ બેઠક ૧૧૫
સ્થાનિક-અપક્ષ - ૭૧, BJP - ૨૭, UBT - ૭, શિવસેના – ૫, MNS - ૨, કૉન્ગ્રેસ - ૩