સાધ્વીજી નયજ્યોતિશ્રીજી કાળધર્મ પામ્યાં

08 December, 2025 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ ૭૪ વર્ષનાં હતાં અને તેમનો સંયમ-પર્યાય ૪૮ વર્ષનો હતો.

પૂજ્ય સાધ્વીજી શ્રી નયજ્યોતિશ્રીજી મ.સા.

ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનાં પૂજ્ય સાધ્વીજી શ્રી ચન્દ્રોદયાશ્રીજી મ.સા.નાં પ્રશિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી નયજ્યોતિશ્રીજી મ.સા. માગશર વદ ત્રીજ, ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રવિવારે બપોરે માતુશ્રી ખીમઈબેન ધર્મશાળા, પાલિતાણામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. તેઓ ૭૪ વર્ષનાં હતાં અને તેમનો સંયમ-પર્યાય ૪૮ વર્ષનો હતો.

mumbai news mumbai jain community gujarati community news