સૌથી ઓછા અને સૌથી વધુ મતથી કોણ વિજયી થયું?

24 November, 2024 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિરપુરમાં BJPના ઉમેદવાર કાશીરામ પાવરાનો 1,45,944 સૌથી વધુ માર્જિનથી વિજય થયો છે

તસવીર: અતુલ કાંબળે

162- માલેગાંવ સેન્ટ્રલ બેઠકના ઓવૈસીની પાર્ટીના ઉમેદવાર મુફ્તી મોહમ્મદનો આટલા સૌથી ઓછા મતથી વિજય થયો છે

208- કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેનો સકોલી બેઠક પર માત્ર આટલા મતથી વિજય થયો છે

377- નવી મુંબઈની બેલાપુર બેઠક પરથી BJPનાં મંદા મ્હાત્રેનો આટલા મતથી વિજય થયો છે

1,45,944- શિરપુરમાં BJPના ઉમેદવાર કાશીરામ પાવરાનો આટલા સૌથી વધુ માર્જિનથી વિજય થયો છે

1,42,124- સાતારાના BJPના ઉમેદવાર શિવેન્દ્રરાજે ભોસલેનો આટલા મતથી વિજય થયો છે

1,29,297- બાગલાણના BJPના ઉમેદવાર દિલીપ બોરસેનો આટલા મતથી વિજય થયો છે

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections political news