03 December, 2021 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો : સૈયદ સમીર અબેદી
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની દીકરી પૂર્વશીનાં લગ્નના રિસેપ્શનમાં મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહ્યા હતા. કૉન્ગ્રેસ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ ઉપરાંત તૃણમૂલ કૉન્ગ્રેસનાં મમતા બૅનરજી અને સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય જયા બચ્ચન પણ હાજર હતાં.