મુંબઈની હેરિટેજ સમાન ગુફાઓમાં યોજાઈ ડ્રૉઇંગ-કૉમ્પિટિશન

19 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં સ્કૂલના વિદ્યાર્થીઓની ડ્રૉઇંગ-કૉમ્પિટિશન પણ યોજાઈ હતી

કાન્હેરી કૅવ્સ

આજે વર્લ્ડ હેરિટેજ ડે છે. એને ઇન્ટરનૅશનલ ડે ફોર મૉન્યુમેન્ટ્સ ઍન્ડ સાઇટ્સ પણ કહેવાય છે. આ દિવસની ઉજવણી માટે ગઈ કાલે મુંબઈના સાંસ્કૃતિક વારસાની ધરોહર સમી કાન્હેરી કેવ્સની બુદ્ધિષ્ઠ ગુફાઓમાં સંસ્કૃતિપ્રેમીઓએ મુલાકાત લીધી હતી. અહીં સ્કૂલના વિદ્યાર્થીઓની ડ્રૉઇંગ-કૉમ્પિટિશન પણ યોજાઈ હતી. બૌદ્ધ શિલ્પોવાળી ગુફાના રમણીય વાતાવરણમાં વિદ્યાર્થીઓની કલાત્મકતા ખીલી ઊઠી હતી.

mumbai news mumbai mumbai travel