વાસી ઉત્તરાયણ મુંબઈમાં પણ 

16 January, 2022 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખારદાંડામાં આ છોકરાઓએ ગઈ કાલે પતંગ ઉડાવવાની જબરી મજા માણી હતી

તસવીર : શાદાબ ખાન

વાંચીને નવાઈ લાગે, પરંતુ ગઈ કાલે પણ મહાનગરના ઘણા વિસ્તારોમાં પગંત ફીવર અકબંધ રહ્યો હતો. ખારદાંડામાં આ છોકરાઓએ ગઈ કાલે પતંગ ઉડાવવાની જબરી મજા માણી હતી.

mumbai mumbai news makar sankranti