આપણા આ નૅશનલ ફ્લૅગનો જોટો ક્યાંય નહીં જડે

05 December, 2021 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાદીમાંથી બનેલા ૨૨૫ ફીટ લાંબા અને ૧૫૦ ફીટ પહોળા આ ફ્લૅગનું વજન આશરે ૧૪૦૦ કિલો છે

તસવીર : પી.ટી.આઇ.

નેવી ડેની ઉજવણીના ભાગરૂપે ગઈ કાલે નેવીએ વિશ્વના સૌથી મોટા નૅશનલ ફ્લૅગને ડિસ્પ્લે કર્યો હતો. ખાદીમાંથી બનેલા ૨૨૫ ફીટ લાંબા અને ૧૫૦ ફીટ પહોળા આ ફ્લૅગનું વજન આશરે ૧૪૦૦ કિલો છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ કમિશન દ્વારા એની પરિકલ્પના કરીને એને બનાવવામાં આવ્યો છે. 

mumbai mumbai news