10 September, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે રાતનાં વ્યાખ્યાન
શ્રી ગુજરાતી કેળવણી મંડળ - માટુંગા
આજના વક્તા : ભૂપેન્દ્ર પંડ્યા, વિષય ઃ આંતરિક શાંતિનો ઓચ્છવ. સ્થળ ઃ શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ. સમય ઃ રાત્રે ૯ વાગ્યાથી.
આશાદીપ ચૅરિટેબલ ટ્રસ્ટ
આજના વક્તા ઃ કાજલ ઓઝા વૈદ્ય, વિષય ઃ કર્તવ્ય, કરુણા અને કૃતજ્ઞતા. સ્થળઃ નાણાવટી ઑડિટોરિયમ, ડૉ. બાલાભાઈ નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ). સમય ઃ રાત્રે ૯થી ૧૦.
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
આજના વક્તાઃ વિદુષી જયતી ભવ્ય મહેતા. વિષય ઃ સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિની પરિણતિ. સ્થળઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ રાત્રે ૮થી ૯.૩૦.
આવતી કાલ સવારનાં વ્યાખ્યાન
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
વક્તા ઃ પંડિત અનુભવ જૈન-કરેલી. વિષય ઃ જૈન તત્ત્વ-વિદ્યા. વક્તા ઃ પંડિત નીલેશ શાહ. વિષય ઃ નિદાનબંધ. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ સવારે ૮.૩૦થી ૧૦.૧૫.