02 January, 2025 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મરીન ડ્રાઇવ પર નવા વર્ષનો પહેલો દિવસ માણતા મુંબઈગરા. તસવીર : સૈયદ સમીર અબેદી
આવી ગઈ છે બીટા બેબીઝ
૨૦૨૫ના પ્રથમ દિવસે પરેલની વાડિયા મૅટર્નિટી હૉસ્પિટલમાં જન્મેલાં બાળકો. ૨૦૨૫થી ૨૦૩૯ સુધી જન્મ લેનારાં બાળકો જનરેશન બીટા તરીકે ઓળખાવાનાં છે.
૩૧ ડિસેમ્બરની રાત્રે મરીન ડ્રાઇવ પર કરવામાં આવેલી આતશબાજીને મોબાઇલમાં કેદ કરતા લોકો.
૩૧ ડિસેમ્બરની રાત્રે ગેટવે ઑફ ઇન્ડિયા પર સેલ્ફી લેતી પોલીસવિમેન. તસવીર : શાબાદ ખાન
તસવીરો : શાદાબ ખાન